*NMMS ની હૉલ ટીકીટ ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો*
NMMS નોટીફિકેશન અને તારીખ જોવા
Nmms પરીક્ષાની તારીખ જોવા નીચે ક્લિક કરો
આપનું અથવા તમારા સબંધી નું બાળક સરકારી શાળામા ધો. 8 માં અભ્યાસ કરતું હોય તો તેને જાણ કરો. કે શાળાએ જઈ NMMS ની પરીક્ષાનું ફોર્મ ભરે. જો આ પરીક્ષા માં પાસ થશે તો ધો. 12 સુધી એટલે કે ચાર વર્ષ દરમ્યાન દર મહિને 1000/- રૂ.( કુલ..48000) મળશે.
અંતિમ તા. 19/1/2022 છે.
ફોર્મ ભરવા માટે અને જરૂરી માહિતી માટે
જેને જરૂર હોય એના સુધી આ જાહેરાત પહોંચાડજો......આંગળી ચીંધ્યા નું પુણ્ય મળશે...
નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો જોવા અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા અહીં ક્લિક કરો