Sunday, June 13, 2021

નવી શિક્ષણનીતિ વિષયક વિડીયો

 સરકારે 2020માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી આપી, જાણીતા શિક્ષણવિદ્  શ્રી ગિજુભાઈ ભરાડ દ્વારા નવી શિક્ષણ નીતિ વિશે આછેરી માહિતી મળી શકે તે માટેના 11 વીડિયો તૈયાર કરવામાં આવ્યા છે. આ વીડિયો 14થી 24 જૂન સુધી સાંજે 5 વાગ્યે દરરોજ એક એ મુજબ યુટ્યુબ પર ખુલશે.

જેની માહિતી આપતો સ્ક્રીન રેકોર્ડેડ વિડિઓ : 

Click hear view

નીચે આપેલ લિંકના દરેક વિડિયો દરેક તારીખે 5વાગ્યે ખુલશે.

વિડિયો - ૧ : નવી શિક્ષણ નીતિ (પૂર્વ માહિતી) : Dt. 14-6-21

https://youtu.be/t-iVkBf0x6c

વિડિયો - ર : શાળાકીય શિક્ષણ ચાર તબકકા : Dt. 15-6-21

https://youtu.be/Ejef_52pmx0

વિડિયો - ૩ : શિક્ષણમાં કેટલીક વિશિષ્ટતા : Dt. 16-6-21

https://youtu.be/RBKksDV3pyM

વિડિયો - ૪ : અભ્યાસક્રમ પરિવર્તન : Dt. 17-6-21

https://youtu.be/Gkd9vougKds

વિડિયો - પ : મુલ્યાંકન પધ્ધતિ : Dt. 18-6-21

https://youtu.be/OcIC1vMwjm4

વિડિયો - ૬ : પ્રતિભાશાળી - વિકલાંગ વિદ્યાર્થી સપોર્ટ : Dt. 19-6-21

https://youtu.be/OMynAq7UdVM

વિડિયો - ૭ : શાળા સંકુલો : 20-6-21

https://youtu.be/VfRI-UPl7Qs

વિડિયો - ૮ : શિક્ષાકો માટે : Dt. 21-6-21

https://youtu.be/XTIykb3svGU

વિડિયો - ૯ : સામાજિક આર્થિક રીતે નબળા જુથના વિદ્યાર્થીઓ : Dt. 22-6-21

https://youtu.be/Bvt3BBMeOoM

વિડિયો - ૧૦ : ઓનલાઈન અને ડિઝીટલ શિક્ષણ : Dt. 23-6-21

https://youtu.be/7gG703cWhoI

વિડિયો - ૧૧: નવી શિક્ષણ  નીતિના મહત્વના લાભ : Dt. 24-6-21

https://youtu.be/FClYFlW2q8M





No comments:

Post a Comment