Sunday, June 13, 2021

G - SHALA એપ્લિકેશન

 G - SHALA એપ્લિકેશન

શિક્ષકો માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

(૧) સૌ - પ્રથમ અહીંથી G - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો. અહીં ક્લિક કરો.

(૨) હવે એપ્લિકેશન ઓપન કરી સૌથી નીચે આપેલ બટન (સાઈન અપ) પર ક્લિક કરો

(૩) હવે તમારી ભુમિકા ( શિક્ષક ) પસંદ કરો

(૪) ત્યારબાદ તમારો શિક્ષક કોડ ( ૮ અંકનો SSA કોડ ) પસંદ કરો.

(૫) તમારો મોબાઇલ નંબર નાખો ( જે નંબર એન્ટર કરેલ હશે તે નંબર પર OTP ) આવશે

(૬) હવે નીચે બે ખાનામાં તમારે પાસવર્ડ સેટ કરો ( બંને ખાનામાં સેમ પાસવર્ડ લખો )

(૭) હવે સૌથી નીચે આપેલ સાઈન અપ પર ક્લિક કરશો એટલે તમે એન્ટર કરેલ મો. નંબર પર 4 અંકનો OTP આવશે જે એન્ટર કરો.

(૮) *હવે તમને અભિનંદન લખેલ એક ડિસ્પ્લે મેનુ આવશે જેનો મતલબ તમે રજીસ્ટ્રેશન સંપૂર્ણ કરેલ છે.

(૯) *હવે ફરીથી મોબાઇલ નંબર અને પાસવર્ડ એન્ટર કરશો એટલે તમારી એપ્લિકેશન શરુ થઈ જશે.*

(૧૦) *શિક્ષકો માટે સરસ એપ્લિકેશન છે. G-Shala ડાઉનલોડ અને લોગીન કરવાની લિંક.

ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

OTP વગર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

માહિતી ભર્યા પછી સાઈન અપ પર ક્લિક ન કરતા કઈ બોર્ડમાં જાણી બાજુ ➡️ પર ક્લિક કરવું.

બાળકોનું ડાયરેક્ટ રજીસ્ટ્રેશન કરવા માટેની લિંક માટે અહીં ક્લિક કરો



તમામ શિક્ષકો ડાઉનલોડ કરે અને આનો ઉપયોગ કરે એ જરુરી છે. 

No comments:

Post a Comment